અવયવ દાન કરવામાટેનું ફોર્મ ભરવાં માટે અહીં ક્લિક કરો 👈🏻
13Th August World Organ donation Day
🩸🧠👁️
જીતે જીતે રક્તદાન , જાતે જાતે ચક્ષુ દાન....જાને કે બાદ અંગ દાન ....
તો ચાલો , અંગદાન અને નેત્ર-દાન માટે આગળ આવીયે
અમિતાભ બચ્ચન : આંખ
જયાબચ્ચન :આંખ ઐશ્વરીયા રાય: આંખ
ફરાહ ખાન : આંખ
રાની મુખર્જી : આંખ
સલમખાન : બોન
પ્રિયંકા ચોપરા : અવયવો
નંદિતાદાસ : અવયવો
આમીરખાન : અવયવો
કિરણ રાવ : અવયવો
આર માધવન : અવયવો
નવજ્યોત સિંહ સિદ્ધુ :
અવયવો
જો આટલા મોટા લોકો પોતાના અંગદાન અને નેત્ર દાન કરવાની તૈયારી દર્શાવતા હોય તો આપડે કેમ નહિ ?
મૃત્યુ પછી શરીર બળીને “રાખ” થઇ જવાનું છે ,
જો આ રાખ, ન થતા "ખરા " અર્થ માં જીવિત અને જરૂરિયાત વ્યક્તિ ને આપડે કામ આવી સકતા હોઈએ તો " અંગ દાન નેત્ર દાન " જરૂર કરવું જોઈએ ,
🙏🏻 તો ચાલો આપડે સાથે મળી અંગદાન નેત્ર દાન માટે આગળ આવીયે અને આ દુનિયા માં આપડા ગયા પછી પણ જીવિત રહીયે
NACHIKETA CHARITABLE TRUST તરફ થી શ્રી રવિભાઈ સોસા, અને એમના પુરા પરિવારે અંગદાન અને નેત્ર દાન માટે રજીસ્ટર થયેલા છે
શ્રી રવિભાઈ સોસા ના માતૃશ્રી સ્વઃ શાંતાબહેન જયરામ બહી સોસા દ્વારા હાલમાંજ ચક્સુ દાન કરવામાં આવ્યું છે
“ ECHO FOUNDATION”
તરફ થી એમના પુરા પરિવારે અંગદાન અને નેત્ર દાન માટે રજીસ્ટર થયેલા છે
👉🏻 ફોર્મ ભરવા માટે તમે આમારો સંપર્ક કરી શકો છે
“ ECHO FOUNDATION” +91-797 789 1228
NACHIKETA CHARITABLE TRUST : 98 98 11 99 96
📝
ફોર્મ ભર્યા પછી : GOVERNMENT OF INDIA તરફથી તમને એક DONOR CARD મળશે
અંગદાન સ્વ મરજી થી થાય છે
જો આપડા મૃત્યુ પછી આપડા સ્વજનો ઈચ્છા ના દર્શાવે તો અંગ દાન નથી થઇ શકતું એની નોંધ લેવી
ઘન્યવાદ