વરાછા ઝોન ઓફિસ માં ઈજાગ્રસ્ત હાલત માં પડેલા કેન્સર પીડિત ડોગ માટે akhriumeedh ગ્રુપ ના સર્જન ભાઈ અને દિવ્યેશ ભાઈ વાણીયા સારવાર માટે ગયા હતા અને સાથે રવિભાઈ સોસા (નચિકેતા કલાસીસ અને નચિકેતા ચેરિટેબલ ટ્રસ્ટ).
8/17/2023
8/11/2023
ટિફિન સેવા આપે છે
વિસામો ટિફિન સેવા જે નિ:સહાય વુદધ લાચાર બિનવારસી વ્યક્તિ ને માટે ટિફિન સેવા આપે છે
8/02/2023
સદભાવના ડોગ આશ્રમ
નચિકેતા ચેરિટેબલ ટ્રસ્ટ અને નચિકેતા કલાસીસ તરફથી સદભાવના ડોગ આશ્રમ (રાજકોટ)ખાતે 140 વધુ બિમાર/લાચાર /અંધ/અંપગ કુતરા એ માટે ચક્ષુદાતા સ્વ: શાંતાબેન જયરામભાઈ સોસા બારમાં નિમિત્તે શ્રી જયરામભાઈ સોસા /રવિભાઈ સોસા/ભરતભાઈ સોસા/દિપકભાઈ સોસા એક ટાઈમ નુ જમવાનું આપવામાં આવ્યું છે
7/02/2023
કુતરા માટેનું આશ્રમ માં 1500 રૂપિયા દાન આપ્યા
ચક્ષુદાતા(નેત્રદાતા) સ્વ:શાન્તા બેન જયરામ ભાઈ સોસા ના સ્મરણાર્થે આજે "daniyal dog ફાઉન્ડેશન "સુરત માં અલીયા બેન ની 50 થી વધારે કુતરા માટેનું આશ્રમ માં 1500 રૂપિયા દાન આપ્યા અને શુભેછા મુલાકાત
આ daniyal ડોગ ફાઉન્ડેશન ની પ્રેરણા અલીયા બેન ના દીકરા "ડેનિયાલ નું મગજ નું કેન્સર માં મૃત્યુ થયેલ તેની યાદ માં અલીયા બેન એ કુતરા ના આશ્રમ ની શરૂઆત કરી" માગૅદશૅન દિવ્યેશભાઈ વાણીયા નો ખુબ ખુબ આભાર. સૌજન્ય નચિકેતા ચેરિટેબલ ટ્રસ્ટ અને નચિકેતા કલાસીસ
6/12/2023
4/22/2023
કપડાં બેંક માં કપડાં જમા કરવા માં આવ્યા.
નચિકેતા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સામાજીક કાર્ય કર દિવ્યેશ વાણીયા ના સહયોગ થી કપડાં બેંક માં આજ રોજ ગુજરાત સેવા ભાવિ સંસ્થા ની ઓફિસ લિમ્બાયત્ સૂરત ખાતે કપડાં બેંક માં કપડાં જમા કરવા માં આવ્યા.
ગુજરાત સેવા ભાવિ સંસ્થા
ના પ્રમુખ જીતેન્દ્ર ભાઈ કુંભાર
ડો જિતુ ભાઈ નિકમ્, ઘનશ્યામ ભાઈ વગેરે.
4/10/2023
સદભાવના વુદધાક્ષમ ની મુલાકાત
નચિકેતા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સુરત શહેરમાં શ્રી લોક સેવા સદભાવના વુદધાક્ષમ ની મુલાકાત કરીને જમણવાર કરાવીયુ...સાથ સહકાર આપનાર રાકેશભાઈ ભાસ્કર અને નરેશભાઈ ખુમાણ.
2/10/2023
વડીલો ને રાત્રે નુ જમણવાર કરવામાં આવ્યું
નચિકેતા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા
સ્વ:રતનબેન ખોડાભાઇ બોરિચા ની પુણ્યતિથિ નિમિત્તે માતોશ્રી વુદધાઆશ્રમ ખાતે વડીલો ને રાત્રે નુ જમણવાર કરવામાં આવ્યું હતું તે માટે તેમના પુત્ર શૈલેષકુમાર ખોડાભાઇ બોરિચા /નીતાબેન શૈલેષ કુમાર બોરિચા/કનિષ્કા શૈલેષકુમાર બોરિચા નો હદય પુવૅક આભાર વ્યક્ત કરું છું
કુતરાને માટે નુ આશ્રમ અને સારવાર માટે હોસ્પિટલમાં
(કુતરાને માટે નુ આશ્રમ અને સારવાર માટે હોસ્પિટલમાં)
નચિકેતા ચેરિટેબલ ટ્રસ્ટ ના પ્રમુખ રવિભાઈ સોસા (નચિકેતા ક્લાસીસ) દ્વારા "દિવ્યેશ્ વાનિયા" ના માગૅદશૅન થી સુરત શહેરમા આખરી ઉમ્મીદ ટ્રસ્ટ જે અપંગ/નિ:સહાય /બિમાર કુતરાઓને કંઈ ઈજા થઈ હોય કે પછી કંઈ વાગ્યું હોય તેવા કુતરા ની સેવા કરે છે તો તે માટે નચિકેતા રવિભાઈ સોસા તરફથી બિસ્કીટ નું મોટું પાકીટ દાન આપવા માં આવ્યું.
"આખરી ઉમ્મીદ ટ્રસ્ટ ના પમુખ
સુરજન્ બાબુ "અને
"સામાજીક કાર્યકર્તા - દિવ્યેશ વાણીયા " રવિભાઈ સોસા નો આભાર વ્યક્ત કરે છે.
જે કોઇ ભાઈઓ ને સારા અને અશુભ પ્રશગે દાન આપવું હોઈ તો સંપર્ક કરવો.
દિવ્યેશ વાણીયા
11/20/2022
બાળકો ને મિઠાઈ અને ૨૫ બાળકોને ફટાકડા અને ફરસાણ
જય માતાજી.....
નચિકેતા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજીત
દિવાળી તહેવાર નિમિત્તે 150 બાળકો ને મિઠાઈ , ફટાકડા અને ફરસાણ નુ વિતરણ કરવામાં આવ્યું હતું...આ કાયૅ સાથ સહકાર અને દાન આપનાર
વિજયભાઈ વંસતભાઈ ઠુલે નો હદય પુવૅક આભાર વ્યક્ત કરું છું
|
|
|
|
|
|
|
|
|
11/12/2022
કપડાં અને કરિયાણા નુ દાન
ઈકો ફાઉન્ડેશન અને નચિકેતા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આદિવાસી વિસ્તારમાં સુરેશભાઈ બોરીચા તરફથી કપડાં અને કરિયાણા નુ દાન આપવામાં આવ્યું હતું
11/03/2022
કફન નુ દાન આપવામાં આવ્યું છે
નચિકેતા ચેરિટેબલ ટ્રસ્ટ અને ઈકો ફાઉન્ડેશન દ્વારા સુરત શહેરમાં બિનવારસી લાશ નુ અંતિમસંસ્કાર કરતી સંસ્થા એકતા ચેરિટેબલ ટ્રસ્ટ ને કફન નુ દાન આપવામાં આવ્યું છે
10/26/2022
4/14/2022
-
રવિભાઈ સોસા અને મહેશભાઈ સોલંકી દ્વારા એજ્યુકેશન પર એક નાટક તૈયાર કરવામાં આવેલ હતું
-
નચિકેતા ચેરિટેબલ ટ્રસ્ટ ની સેવાકીય પ્રવૃતિઓ જોવા માટે નીચે લીંક પર ક્લિક કરો https://www.facebook.com/share/1F5w4ckVFB/
.jpeg)






.jpeg)



.jpeg)















.jpg)

.jpg)

.jpg)










