(કુતરાને માટે નુ આશ્રમ અને સારવાર માટે હોસ્પિટલમાં)
નચિકેતા ચેરિટેબલ ટ્રસ્ટ ના પ્રમુખ રવિભાઈ સોસા (નચિકેતા ક્લાસીસ) દ્વારા "દિવ્યેશ્ વાનિયા" ના માગૅદશૅન થી સુરત શહેરમા આખરી ઉમ્મીદ ટ્રસ્ટ જે અપંગ/નિ:સહાય /બિમાર કુતરાઓને કંઈ ઈજા થઈ હોય કે પછી કંઈ વાગ્યું હોય તેવા કુતરા ની સેવા કરે છે તો તે માટે નચિકેતા રવિભાઈ સોસા તરફથી બિસ્કીટ નું મોટું પાકીટ દાન આપવા માં આવ્યું.
"આખરી ઉમ્મીદ ટ્રસ્ટ ના પમુખ
સુરજન્ બાબુ "અને
"સામાજીક કાર્યકર્તા - દિવ્યેશ વાણીયા " રવિભાઈ સોસા નો આભાર વ્યક્ત કરે છે.
જે કોઇ ભાઈઓ ને સારા અને અશુભ પ્રશગે દાન આપવું હોઈ તો સંપર્ક કરવો.
દિવ્યેશ વાણીયા