નચિકેતા કલાસીસ અને નચિકેતા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા *FAITH BASE ORGANIZATION PROJECT (SURAT) ટીબી ના રોગ ની સમાજમાં જન જાગૃતિ માટે સુરત મહાનગરપાલિકા ની શાળા સહજાનંદ અને ગોતાલાવાડી પાસે મા આયોજન કરવામાં આવ્યું હતું તેમા માગૅદશૅક રક્ષાબેન કણબી અને સાથ સહકાર તરીકે હંસાબેન ખુમાણ ( શિક્ષક નગર પ્રાથમિક શાળા) અને રવિભાઈ સોસા (નચિકેતા કલાસીસ) એ શાળા ની મુલાકાત કરાવીને સાથ સહકાર આપ્યો છે
|
|
|
|
|
|
|
|

.jpeg)
.jpeg)







