લેબલ ACHIEVEMENT સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ ACHIEVEMENT સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

3/05/2024

મનીષભાઈ નાયક ને એક જ કલાકમાં શોધી આપ્યા

 નચિકેતા ચેરિટેબલ ટ્રસ્ટ અને નચિકેતા કલાસીસ દ્વારા છેલ્લા પંદર દિવસથી મંયક મનીષભાઈ નાયક મંદબુદ્ધિ પ્રભુજી ગુમ થઈ ગયા હતા....

અરવિંદભાઈ ભોજ એ રવિભાઈ સોસા ને જાણ તારીખ 02/03/2024 ના દિવસે વાત કરી અને માત્ર એક જ કલાકમાં 

શ્રી લોકસેવા મંદબુદ્ધિ વુદધાશ્રમ .મોટા વરાછા સુરત થી મલી આવીયા છે અરવિંદભાઈ ભોજ ની સાથે જીમીતભાઈ મકવાણા એ પણ ખુબ શોધખોળ કરી હતી  અને મંયક  મનીષ ભાઈનાયક  ને રસ્તા પર થી ભગત ભાઈ દરિદ્ર નારાયણ એ આશ્રમમાં મુકી આવીયા હતા તો તે માટે શ્રી લોકસેવા મંદબુદ્ધિ ના સંચાલક રાજુભાઇ દિનેશભાઇ અને તેમની ટીમ ને હદય પુવૅક આભાર વ્યક્ત કરુ છુ





2/24/2024

વૃદ્ધાશ્રમમા કાનૂની જાગૃતિ શિબિર નું આયોજન કરવામાં આવ્યું

 નચિકેતા ચેરિટેબલ ટ્રસ્ટ અને નચિકેતા કલાસીસ દ્વારા 

જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ અંતર્ગત વિશ્વ સામાજિક ન્યાય દિવસ 2024 નિમિતે   આજરોજ  

ઓલ્ડ એજ હોમ  લોક કલ્યાણ વૃદ્ધાશ્રમ & ચેરિટેબલ ટ્રસ્ટ માં કે જયા 185/- થી વધુ મંદબુદ્ધિ/ વૃદ્ધ/ બિમાર /લાચાર/ રસ્તા પર રહેતા વ્યક્તિ ના આશ્રમ મા  કાનૂની જાગૃતિ શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં PlV શ્રી કાંતાબેન જોગડિયા અને વકીલ શ્રી વિરાજભાઈ છપિયા એ મફત કાનૂની સલાહ તેમજ સિનિયર સિટીજન એક્ટ તેમજ વૃદ્ધો ને મળતા સરકારી લાભો વિશે માહિતી આપી આ શિબિર માં ડિંડોલી પોલિશ સ્ટેશન ના દિપીકાબેન ચરીયા,  રવિભાઈ સોસા (નચિકેતા ચેરિટેબલ ટ્રસ્ટ અને નચિકેતા કલાસીસ  ) પ્રથમ ચાઈલ્ડ લાઈન ના સીતાબેન પરમાર,  રામજીભાઈ વેલારી "ઓલ્ડ એજ હોમ ના પ્રમુખ શ્રી અનિલભાઈ બાંગલે તેમજ વૃદ્ધો હાજર હતા

 


 


 


 

 

 


9/01/2023

ગુમ થયેલ વ્યક્તિ નું પરિવાર સાથે મિલન કરાવ્યું

 રવિભાઈ સોસા  (નચિકેતા ચેરિટેબલ ટ્રસ્ટ )અને (નચિકેતા કલાસીસ )દ્વારા ઓલ્ડ એજ હોમ કે જયા ૧૪૦ થી વધુ મંદબુદ્ધિ વૃદ્ધ બિમાર લાચાર અનાથ રસ્તા પર રહેતા વ્યક્તિ નુ  આશ્રમ આવેલુ છે ત્યાં  સુરત અડાજણ માથી બે મહિના થી ગોવિંદભાઈ ભાદરકા નામના  વ્યક્તિ ગુમ થઈ ગયા હતા તો નચિકેતા ચેરિટેબલ અને નચિકેતા કલાસીસ મહિના મા પાચ  વાર ત્યાં જમણવાર માટે દાતાઓને લય જાય છે ત્યાં ગોવિંદભાઈ ભાદરકાબે મહિના થી ગુમ‌થયા હતા તેમનુ મિલન કરાવીને એક સુદર કાયૅ કરીયુ છે ઓલ્ડ એજ હોમ ના પ્રમુખ અનિલભાઈ બાગલે અને તેમની ટીમ ત્યાં ના લોકોને પોતાના ધર થી પણ વિશેષ તરીકે રાખે છે બે ટાઈમ નુ જમવાનું અને બે ટાઈમ નુ ચા નાસ્તો પણ આપે છે - રવિભાઈ સોસા 


    

ગુમ થયેલ વ્યક્તિનું પરિવાર સાથે મિલન કરાવવું એ એક ખૂબ જ સંવેદનશીલ અને અગત્યનું કાર્ય છે. જ્યારે કોઈ વ્યક્તિ ગુમ થાય છે, ત્યારે તેના પરિવાર અને મિત્રો માટે તે એક ખૂબ જ કપરો સમય હોય છે. તેઓ ચિંતા, ઉદાસી અને અસ્વસ્થતા અનુભવી શકે છે. જ્યારે ગુમ થયેલ વ્યક્તિ પરત આવે છે, ત્યારે તેના પરિવાર અને મિત્રો માટે તે એક ખૂબ જ આનંદદાયક સમય હોય છે. જો કે, તેણે જે અનુભવ્યા છે તેનાથી તેઓ શક્ય છે કે શોક અનુભવી રહ્યા હોય.

ગુમ થયેલ વ્યક્તિના પરિવાર સાથે મિલન કરાવતી વખતે, નીચેના બાબતોનો ધ્યાન રાખવો મહત્વપૂર્ણ છે:

  • પરિવારના સભ્યોને તૈયાર કરો. તેમને જણાવો કે ગુમ થયેલ વ્યક્તિ પરત આવી રહી છે અને તેઓ શું અનુભવી શકે છે.
  • મિલનને શાંત અને સ્વસ્થ વાતાવરણમાં કરો. તે એવી જગ્યાએ કરો જ્યાં પરિવારના સભ્યો એકબીજા સાથે વાત કરી શકે અને ભાવનાત્મક રીતે આવકારવામાં આવી શકે.
  • ગુમ થયેલ વ્યક્તિને સમય આપો. તેમને તેમના પરિવાર સાથે વાત કરવા અને તેમના અનુભવો વિશે શેર કરવા માટે સમય આપો.
  • પરિવારના સભ્યોને સમર્થન આપો. તેઓ શક્ય છે કે શોક અનુભવી રહ્યા હોય, તેથી તેમને સમર્થન આપવા માટે ત્યાં રહો.

ગુમ થયેલ વ્યક્તિ અને તેમના પરિવાર માટે આ એક ખૂબ જ મહત્વપૂર્ણ ક્ષણ છે. તેમને આનંદ અને રાહતની ઘણી લાગણીઓ અનુભવી શકે છે. તેમને ઓળખવા અને તેમને પાછા આવવા બદલ આભારી થવાની સમય આપો.



12/04/2022

માઈન્ડ પાવર નો કાર્યક્રમ

 નચિકેતા સોસા દ્વારા આંખે પાટા બાંધીને માઈન્ડ પાવર નો કાર્યક્રમ સુરત શહેર

 (આખં બંધ કરીને તમે જે કહો તે બતાવે છે)





10/29/2022

એજ્યુકેશન માટે નુ એક નાટક

 

નચિકેતા ક્લાસીસ તરફથી રવિભાઈ એક એજ્યુકેશન માટે નુ એક નાટક છે ઓલ ઈઝ વેલ


10/25/2022

10/24/2022

4/01/2022

ટ્રસ્ટ નુ શુભારંભ

 નચિકેતા ચેરિટેબલ ટ્રસ્ટ નુ શુભારંભ





Happy Birthday Shri Ravindra Bhai