નચિકેતા ચેરિટેબલ ટ્રસ્ટ અને નચિકેતા કલાસીસ દ્વારા
જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ અંતર્ગત વિશ્વ સામાજિક ન્યાય દિવસ 2024 નિમિતે આજરોજ
ઓલ્ડ એજ હોમ લોક કલ્યાણ વૃદ્ધાશ્રમ & ચેરિટેબલ ટ્રસ્ટ માં કે જયા 185/- થી વધુ મંદબુદ્ધિ/ વૃદ્ધ/ બિમાર /લાચાર/ રસ્તા પર રહેતા વ્યક્તિ ના આશ્રમ મા કાનૂની જાગૃતિ શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં PlV શ્રી કાંતાબેન જોગડિયા અને વકીલ શ્રી વિરાજભાઈ છપિયા એ મફત કાનૂની સલાહ તેમજ સિનિયર સિટીજન એક્ટ તેમજ વૃદ્ધો ને મળતા સરકારી લાભો વિશે માહિતી આપી આ શિબિર માં ડિંડોલી પોલિશ સ્ટેશન ના દિપીકાબેન ચરીયા, રવિભાઈ સોસા (નચિકેતા ચેરિટેબલ ટ્રસ્ટ અને નચિકેતા કલાસીસ ) પ્રથમ ચાઈલ્ડ લાઈન ના સીતાબેન પરમાર, રામજીભાઈ વેલારી "ઓલ્ડ એજ હોમ ના પ્રમુખ શ્રી અનિલભાઈ બાંગલે તેમજ વૃદ્ધો હાજર હતા
|
|
|
|
|
|
|
|
.jpeg)
