3/05/2024

મનીષભાઈ નાયક ને એક જ કલાકમાં શોધી આપ્યા

 નચિકેતા ચેરિટેબલ ટ્રસ્ટ અને નચિકેતા કલાસીસ દ્વારા છેલ્લા પંદર દિવસથી મંયક મનીષભાઈ નાયક મંદબુદ્ધિ પ્રભુજી ગુમ થઈ ગયા હતા....

અરવિંદભાઈ ભોજ એ રવિભાઈ સોસા ને જાણ તારીખ 02/03/2024 ના દિવસે વાત કરી અને માત્ર એક જ કલાકમાં 

શ્રી લોકસેવા મંદબુદ્ધિ વુદધાશ્રમ .મોટા વરાછા સુરત થી મલી આવીયા છે અરવિંદભાઈ ભોજ ની સાથે જીમીતભાઈ મકવાણા એ પણ ખુબ શોધખોળ કરી હતી  અને મંયક  મનીષ ભાઈનાયક  ને રસ્તા પર થી ભગત ભાઈ દરિદ્ર નારાયણ એ આશ્રમમાં મુકી આવીયા હતા તો તે માટે શ્રી લોકસેવા મંદબુદ્ધિ ના સંચાલક રાજુભાઇ દિનેશભાઇ અને તેમની ટીમ ને હદય પુવૅક આભાર વ્યક્ત કરુ છુ





Happy Birthday Shri Ravindra Bhai