ગુરુવાર, ઑગસ્ટ 17, 2023

કેન્સર પીડિત ડોગ માટે

 વરાછા ઝોન ઓફિસ માં ઈજાગ્રસ્ત હાલત માં પડેલા  કેન્સર પીડિત ડોગ માટે  akhriumeedh ગ્રુપ ના સર્જન ભાઈ અને દિવ્યેશ ભાઈ વાણીયા સારવાર માટે ગયા  હતા અને સાથે રવિભાઈ સોસા (નચિકેતા કલાસીસ અને નચિકેતા ચેરિટેબલ ટ્રસ્ટ). 


https://youtu.be/_RIQeJ-CM7U Click 

Happy Birthday