11/20/2022

બાળકો ને મિઠાઈ અને ૨૫ બાળકોને ફટાકડા અને ફરસાણ

જય માતાજી.....

નચિકેતા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજીત 

  દિવાળી તહેવાર નિમિત્તે 150 બાળકો ને મિઠાઈ , ફટાકડા અને ફરસાણ  નુ વિતરણ કરવામાં આવ્યું હતું...આ કાયૅ સાથ સહકાર  અને દાન આપનાર

વિજયભાઈ વંસતભાઈ ઠુલે    નો હદય પુવૅક આભાર વ્યક્ત કરું છું

 




  


 

 

 

 

Happy Birthday Shri Ravindra Bhai