ચક્ષુદાતા(નેત્રદાતા) સ્વ:શાન્તા બેન જયરામ ભાઈ સોસા ના સ્મરણાર્થે આજે "daniyal dog ફાઉન્ડેશન "સુરત માં અલીયા બેન ની 50 થી વધારે કુતરા માટેનું આશ્રમ માં 1500 રૂપિયા દાન આપ્યા અને શુભેછા મુલાકાત
આ daniyal ડોગ ફાઉન્ડેશન ની પ્રેરણા અલીયા બેન ના દીકરા "ડેનિયાલ નું મગજ નું કેન્સર માં મૃત્યુ થયેલ તેની યાદ માં અલીયા બેન એ કુતરા ના આશ્રમ ની શરૂઆત કરી" માગૅદશૅન દિવ્યેશભાઈ વાણીયા નો ખુબ ખુબ આભાર. સૌજન્ય નચિકેતા ચેરિટેબલ ટ્રસ્ટ અને નચિકેતા કલાસીસ