તારીખ 12-06-2023 ના દિવસે શ્રી જયરામ ભાઈ સોસા ના ધર્મ પત્ની સ્વં : શાંતા બહેન
નો સ્વર્ગવાસ થયો ઘણું દુઃખ થયું , એમને શ્રદ્ધાંજલી ,
ભગવાન એમના દિવ્ય આત્માને શાંતિ આપે ..
સમાજ માં તેઓ પોતાણી દ્રષ્ટ્રિ અને રોશની હંમેશા જીવિત રાખી અને પોતાની આંખોનું દાન આપી એક ખુબજ ઉમદા કામ કર્યું છે!
તેઓ જતા જતા એમના પુત્ર શ્રી રવિભાઈ સોસા - શ્રી ભરત ભાઈ સોસા અને શ્રીદીપક્ભાઇ સોસા ને છોડીગયા..
આપ સર્વ પરિવાર જાનો ને આ અસહ્ય દુઃખ સહન કરવાની શક્તિ આપે એવી પ્રભુને પ્રાર્થના.
ECHO Foundation Mumbai
અરવિંદ વિરાસ
