નચિકેતા કલાસીસ અને નચિકેતા ચેરિટેબલ ટ્રસ્ટ ને
કાન્તાબેન ગોહિલ અને પુનમબેન ચારણીયા નો મેસેજ અને ફોન આવીયો કે એક માસી સહારા દરવાજા પાસે એકદમ ગંદકીમા નિરધાર અને પીડિત ખૂબજ તકલીફ છે અને તેની પથારીમાં જીવજંતુ પડી ગયા છે તો તે કોઈ આશ્રમમાં રહેવા માટે વ્યવસ્થા કરી આપજો....
મારા મિત્ર દરિદ્વ નારાયણ સેવા ના પ્રમુખ ભગત ભાઈ તરત જ ત્યાં પોતાની કાર લઈને આવીયા અને માસી ની સારવાર માટે તેમજ તેમને નવું જીવન મળે તે માટે માનવ મંદિર આશ્રમ માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ ધોરણ પારડી ના પ્રમુખ જેરામ ભગત ની મદદથી તેમની સારવાર કરી હતી..... તે માટે હુ દરિદ્ર નારાયણ ના પ્રમુખ અને માનવ મંદિર ના પ્રમુખ જેરામભાઈ ભગત નો હદય પુવૅક આભાર વ્યક્ત કરુ છુ