મોનિકાબેન શાહ જે અડાજણ વિસ્તારમાં ધણા સમયથી રાત્રે કુતરા માટે બિસ્કિટ અને દુધ આપે છે તે સિવાય તે બિમાર હોય તો સારવાર પણ કરાવે છે ધણા સમયથી
#મોનિકાબેન ના કાયૅ થી પ્રેરિત થઈને નચિકેતા ચેરિટેબલ ટ્રસ્ટ અને નચિકેતા કલાસીસ દ્વારા રસ્તા પર રહેતા કુતરા(શ્વાન) ને માટે બિસ્કિટ આપવાનુ કાયૅ શરુ કર્યું
#નચિકેતા પણ ભરીમાતા મંદિર અને કોઝ વે વિસ્તારમાં પણ કુતરા ને બિસ્કીટ આપે છે