2/23/2023

ભોજન કરવામાં આવ્યું

 નચિકેતા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સુરત શહેરમાં  "ઓલ્ડ એજ હોમ" કે જયા ૧૩૦ થી વધુ બિનવારસી/મંદબુદ્ધિ/રસ્તા પર રહેતા/ બિમારી એવા વ્યક્તિ નુ આશ્રમ છે જયા આજે દિવ્યેશભાઈ વાણીયા ના માગૅદશૅક થી ભોજન કરવામાં આવ્યું હતુ.....તે માટે દાન આપનાર................................

સ્વ: રતનબેન ખોડાભાઇ બોરિચા અને 

કિશીવ વિશાલભાઈ પારધી 

નો હ્દય પુવૅક આભાર વ્યક્ત કરુ છુ





Happy Birthday Shri Ravindra Bhai