મંગળવાર, નવેમ્બર 11, 2025

ગુરુવાર, નવેમ્બર 06, 2025

ગુરુવાર, સપ્ટેમ્બર 25, 2025

બુધવાર, સપ્ટેમ્બર 24, 2025

રવિવાર, ઑગસ્ટ 17, 2025

બુધવાર, ફેબ્રુઆરી 12, 2025

નચિકેતા ચેરિટેબલ ટ્રસ્ટ

 નચિકેતા ચેરિટેબલ ટ્રસ્ટ ની સેવાકીય પ્રવૃતિઓ જોવા માટે નીચે લીંક પર ક્લિક કરો


https://www.facebook.com/share/1F5w4ckVFB/




રવિવાર, નવેમ્બર 10, 2024

રાત્રે કુતરા માટે બિસ્કિટ અને દુધ

 મોનિકાબેન શાહ જે અડાજણ વિસ્તારમાં ધણા સમયથી રાત્રે કુતરા માટે બિસ્કિટ અને દુધ આપે છે તે સિવાય તે બિમાર હોય તો સારવાર પણ કરાવે છે ધણા સમયથી 

#મોનિકાબેન ના કાયૅ થી પ્રેરિત થઈને નચિકેતા ચેરિટેબલ ટ્રસ્ટ અને નચિકેતા કલાસીસ દ્વારા રસ્તા પર રહેતા કુતરા(શ્વાન) ને માટે બિસ્કિટ આપવાનુ કાયૅ શરુ કર્યું 

#નચિકેતા  પણ ભરીમાતા મંદિર અને કોઝ વે વિસ્તારમાં પણ કુતરા ને બિસ્કીટ આપે છે 





સોમવાર, ઑક્ટોબર 07, 2024

બુધવાર, સપ્ટેમ્બર 25, 2024

મંગળવાર, સપ્ટેમ્બર 24, 2024

ગુરુવાર, ઑગસ્ટ 22, 2024

શનિવાર, ઑગસ્ટ 17, 2024

મંગળવાર, જુલાઈ 09, 2024

માસીનું બચાવ અને કૃતજ્ઞતા

 નચિકેતા કલાસીસ અને નચિકેતા ચેરિટેબલ ટ્રસ્ટ ને 

કાન્તાબેન ગોહિલ અને પુનમબેન ચારણીયા  નો મેસેજ અને ફોન આવીયો કે એક માસી સહારા દરવાજા પાસે એકદમ ગંદકીમા નિરધાર અને પીડિત ખૂબજ તકલીફ છે  અને તેની પથારીમાં જીવજંતુ પડી ગયા છે તો તે કોઈ આશ્રમમાં રહેવા માટે વ્યવસ્થા કરી આપજો....  

            મારા મિત્ર દરિદ્વ નારાયણ સેવા ના પ્રમુખ ભગત ભાઈ તરત જ ત્યાં પોતાની કાર લઈને આવીયા  અને  માસી ની સારવાર માટે તેમજ તેમને નવું જીવન મળે તે માટે માનવ મંદિર આશ્રમ માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ ધોરણ પારડી ના પ્રમુખ જેરામ ભગત ની મદદથી તેમની સારવાર કરી હતી..... તે માટે હુ દરિદ્ર નારાયણ ના પ્રમુખ અને માનવ મંદિર ના પ્રમુખ જેરામભાઈ ભગત નો હદય પુવૅક આભાર વ્યક્ત કરુ છુ



શુક્રવાર, જૂન 28, 2024

બુધવાર, જૂન 12, 2024

શ્રદ્ધાંજલિ

 



શ્રદ્ધાંજલિ 


 તારીખ 12-06-2024 ના દિવસે પ્રથમ પુણ્યતિથિ એ  શ્રી જયરામ ભાઈ સોસા ના ધર્મ પત્ની 

 સ્વં : શાંતા બહેન  શ્રદ્ધાંજલિ 

ભગવાન એમના દિવ્ય આત્માને શાંતિ આપે .. 

સમાજ માં તેઓ પોતાણી દ્રષ્ટ્રિ અને રોશની હંમેશા જીવિત રાખી અને પોતાની આંખોનું દાન આપી એક ખુબજ ઉમદા કામ કર્યું છે!

તેઓ જતા જતા એમના પુત્ર શ્રી રવિભાઈ સોસા -

 શ્રી ભરત ભાઈ સોસા અને શ્રીદીપક્ભાઇ સોસા  ને છોડીગયા.. 

આપ સર્વ પરિવાર જનો  ને  આ અસહ્ય દુઃખ સહન કરવાની શક્તિ આપે એવી પ્રભુને પ્રાર્થના.

ECHO Foundation  Mumbai 






સોમવાર, મે 20, 2024

ગુરુવાર, માર્ચ 21, 2024

મંગળવાર, માર્ચ 05, 2024

મનીષભાઈ નાયક ને એક જ કલાકમાં શોધી આપ્યા

 નચિકેતા ચેરિટેબલ ટ્રસ્ટ અને નચિકેતા કલાસીસ દ્વારા છેલ્લા પંદર દિવસથી મંયક મનીષભાઈ નાયક મંદબુદ્ધિ પ્રભુજી ગુમ થઈ ગયા હતા....

અરવિંદભાઈ ભોજ એ રવિભાઈ સોસા ને જાણ તારીખ 02/03/2024 ના દિવસે વાત કરી અને માત્ર એક જ કલાકમાં 

શ્રી લોકસેવા મંદબુદ્ધિ વુદધાશ્રમ .મોટા વરાછા સુરત થી મલી આવીયા છે અરવિંદભાઈ ભોજ ની સાથે જીમીતભાઈ મકવાણા એ પણ ખુબ શોધખોળ કરી હતી  અને મંયક  મનીષ ભાઈનાયક  ને રસ્તા પર થી ભગત ભાઈ દરિદ્ર નારાયણ એ આશ્રમમાં મુકી આવીયા હતા તો તે માટે શ્રી લોકસેવા મંદબુદ્ધિ ના સંચાલક રાજુભાઇ દિનેશભાઇ અને તેમની ટીમ ને હદય પુવૅક આભાર વ્યક્ત કરુ છુ





શનિવાર, ફેબ્રુઆરી 24, 2024

વૃદ્ધાશ્રમમા કાનૂની જાગૃતિ શિબિર નું આયોજન કરવામાં આવ્યું

 નચિકેતા ચેરિટેબલ ટ્રસ્ટ અને નચિકેતા કલાસીસ દ્વારા 

જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ અંતર્ગત વિશ્વ સામાજિક ન્યાય દિવસ 2024 નિમિતે   આજરોજ  

ઓલ્ડ એજ હોમ  લોક કલ્યાણ વૃદ્ધાશ્રમ & ચેરિટેબલ ટ્રસ્ટ માં કે જયા 185/- થી વધુ મંદબુદ્ધિ/ વૃદ્ધ/ બિમાર /લાચાર/ રસ્તા પર રહેતા વ્યક્તિ ના આશ્રમ મા  કાનૂની જાગૃતિ શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં PlV શ્રી કાંતાબેન જોગડિયા અને વકીલ શ્રી વિરાજભાઈ છપિયા એ મફત કાનૂની સલાહ તેમજ સિનિયર સિટીજન એક્ટ તેમજ વૃદ્ધો ને મળતા સરકારી લાભો વિશે માહિતી આપી આ શિબિર માં ડિંડોલી પોલિશ સ્ટેશન ના દિપીકાબેન ચરીયા,  રવિભાઈ સોસા (નચિકેતા ચેરિટેબલ ટ્રસ્ટ અને નચિકેતા કલાસીસ  ) પ્રથમ ચાઈલ્ડ લાઈન ના સીતાબેન પરમાર,  રામજીભાઈ વેલારી "ઓલ્ડ એજ હોમ ના પ્રમુખ શ્રી અનિલભાઈ બાંગલે તેમજ વૃદ્ધો હાજર હતા

 


 


 


 

 

 


Happy Birthday Sanjay Bhai